Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 58

નવી અંતાક્ષરી - 58

1 min
349


(૧૭ર)

રેલગાડીના ડબ્બા થાય,

વહાણ પણ તેનાં બનાવાય.

સાગમાંથી બને ખુરશી,

એ વસ્તુમાં બીક ન કશી.


(૧૭૩)

શીંગો જેની પાપડી જેવી,

ફૂલકળી રાખડી જેવી.

સીરસની સુંદર ઘટા,

જોગીની જાણે મોટી જટા.


(૧૭૪)

ટકાઉ કઠણ લાકડું,

સીસુ ઊભું કેવું ફાંકડું !

રંગ છે સુંદર બદામી,

મજબૂતાઈ કેવી જામી !


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy