STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 53

નવી અંતાક્ષરી - 53

1 min
417

(૧પ૭)

ગુલમહોર ધૂમ મચાવે,

લાલ-કેસરી ફૂલડાં આવે.

ઉનાળામાં હોય તેનું રાજ,

શીંગો પાકે ને કરે અવાજ.


(૧પ૮)

જાંબુડો ભાઈ ઊભો ઝાંપે,

જાંબલી રંગી જાંબુ આપે.

ફૂલોમાં છે સુગંધ રાખી,

રસ ચૂસે છે મધમાખી.


(૧પ૯)

ખીજડાને જોઈએ ઓછું પાણી,

પાનની કરે પશુ ઉજાણી.

પૂજામાં પડે એનો ખપ,

સૂકાં પાન પડે ટપોટપ.


(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy