STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 4

નવી અંતાક્ષરી - 4

1 min
441

(૧૦)

પતરંગાની મજબૂત ચાંચ,

ઝાડના થડમાં કરતો ખાંચ.

થડ કોતરીને ઘર બનાવે,

સંસાર પોતાનો એમાં વસાવે.


(૧૧)

વટથી ચાલે ધીમી ચાલે,

હોલો ઘૂ ઘૂ કરી મહાલે.

ટૂંકી ચાંચે ચણતો જાય,

ચણ ચણીને ખૂબ ફુલાય.


(૧ર)

યાદમાં કેવો આવે મોર,

કેવો છે ભાઈ એનો તોર !

ચાલમાં છે એવો રૂઆબ,

કદી તે ન થાય ખરાબ.

(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy