STORYMIRROR

'Sagar' Ramolia

Children

4  

'Sagar' Ramolia

Children

નવી અંતાક્ષરી 18

નવી અંતાક્ષરી 18

1 min
513

(પર)

રાડ પાડે જંગલમાં ફરે,

પાછળથી એ હુમલો કરે.

દીપડો મારે મોટી છલાંગ,

ગમેતેવાને પાડે ભફાંગ.


(પ૩)

ગધેડું આમ તો રંગે ધોળું,

ચૂંથે કીચડ પાણી ડહોળું.

ભાર ઉપાડવો એનું કામ,

તોયે બદનામ એનું નામ.


(પ૪)

મગરને સૌ કપટી કહે,

મરેલની જેમ પડી રહે.

શિકાર આવતાં મોઢું ફાડે,

ઝટ દઈ પેટમાં પહોંચાડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children