Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 13

નવી અંતાક્ષરી - 13

1 min
427


(૩૭)

બગલાનો તો રંગ ધોળો,

અંદરથી એ નથી ભોળો.

માછલી જોઈ ચડે તાન,

તરત બને સાવધાન.


(૩૮)

’નાચણ’ સુંદર નાચતી,

પીંછાંનો પંખો બનાવતી.

પંખાથી એ સુંદર લાગે,

નાચ નાચતી ઝટ ભાગે.


(૩૯)

ગગનમાં બાજ ઊડતો,

હોલાની પાછળ ભાગતો.

વાંકી ચાંચ છે ધારદાર,

શિકાર જોઈ કરે વાર.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy