STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 12

નવી અંતાક્ષરી - 12

1 min
389

(૩૪)

ગીધ ઊંચા આભે ઊડતાં,

ઝાડની ટોચે જૈ બેસતાં.

ખાવાની રાખે ચિંતા ઝાઝી,

મડદું જોઈ થાય રાજી.


(૩પ)

જાગે વહેલી સવારમાં,

લોકો સૂતાં હોય ઊંઘમાં.

કૂકડો બની જાતો દૂત,

ટાણાસર જાગે ખેડૂત.


(૩૬)

તાનમાં ફરતી કેવી સાથે,

ઢેલ સુંદર મોર સંગાથે.

મોરનો નાચ જોતી ખૂબ,

આનંદમાં રહે ગળાડૂબ.


(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy