STORYMIRROR

Kaushik Dave

Drama Romance Fantasy

3  

Kaushik Dave

Drama Romance Fantasy

તારા મીઠા હોઠ

તારા મીઠા હોઠ

1 min
137

બોલે તો હોઠ ચોંટે 

થોડું ચીપી ચીપીને બોલે,


સુંદર મજાની ગુજરાતી ભાષા 

જુના પુરાણા શબ્દોની માયા,


સતત બોલે એવું ગમે 

તારા મીઠા હોઠની ભાષા,


હસે તો જાણે હોઠ હસે 

ગાલે થોડા ખંજન પડે,


ગમે તારા મીઠા હોઠ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama