STORYMIRROR

amita shukla

Romance Fantasy

3  

amita shukla

Romance Fantasy

સાંજ

સાંજ

1 min
224

મોસમ કેમ આજે બેખબર છે,

શિયાળાની સાંજે તાપ અસહ્ય છે ?


આગ ઝરતી આંખોથી ગરમી વહી છે,

શું લાગણીની બુંદોની તંગી છે ?


ઠંડા સૂસવાટામાં પ્રેમ અપાર છે,

કોની રાહનો ઇન્તજાર છે ?


મેઘ મલ્હાર છેડાઈ ગયો પ્રેમમાં,

શું સંગીતની મહેફિલ છે ?


સાંજ ઢળે આકાશમાં લાલિમા નિખરે,

શું મિલનની ક્ષણો આજ મળે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance