STORYMIRROR

Chhaya Shah

Romance Fantasy Others

3  

Chhaya Shah

Romance Fantasy Others

વિકલ્પ ના શોધું

વિકલ્પ ના શોધું

1 min
165

પકડે જો હાથ મારો તું,

કોઈ વિકલ્પ ના શોધું હું,


સાથ જો આપે જીવનમાં તું,

કોઈ વિકલ્પ ના શોધું હું,


બને જો વિસામો સફરમાં તું,

કોઈ વિકલ્પ ના શોધું હું,


બને જો મારું હાસ્ય તું,

કોઈ વિકલ્પ ના શોધું હું,


બને જો દિલની ધડકન તું,

કોઈ વિકલ્પ ના શોધું હું,


બને જો મારી જિંદગી તું,

કોઈ વિકલ્પ ના શોધું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance