STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Fantasy Inspirational Others

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Fantasy Inspirational Others

રસ્તો બીજા વિશ્વનો

રસ્તો બીજા વિશ્વનો

1 min
235

ના તારો કે ના મારો છે આપણા સૌનો,

જવું સૌ સંગે રસ્તો આ બીજા વિશ્વનો,


ના આગળ, ના પાછળ, ના ઉપર કે નીચે

બીજું વિશ્વ છે આપણી અંદર આપણી સંગે,


સંગ છોડી દો આ બનાવટી, માયાવી વિશ્વનો,

જોડી નાતો ઈશતણો, રસ્તો એ જ બીજા વિશ્વનો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy