Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 11

નવી અંતાક્ષરી - 11

1 min
403


(૩૧)

લાલ લીલો ને જાંબુડી રંગ,

સક્કરખોરા કરે ઉમંગ.

સંપથી ફેલાવતાં ઉજાસ,

કદીયે થતાં નથી ઉદાસ.


(૩ર)

સુગરીબેન કલાકાર મોટાં,

એના માળાના મળે ન જોટા.

તરણું તરણું ગૂંથે એવું,

તેમનું મજાનું કામ કેવું !


(૩૩)

વહાણની જેમ તરે છે,

બતક પાણીમાં ફરે છે.

નખરાળાના કેવા ચાગ,

પાણીમાં કરે ભાગંભાગ.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy