Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

3  

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

નવા વર્ષ : ૨૦૨૪ ઉપર કાવ્ય

નવા વર્ષ : ૨૦૨૪ ઉપર કાવ્ય

1 min
176


વિદાય લીધી તે'વી એ ! અદ્ભુત હતી યાત્રા !

સુખરૂપ, પસાર થતું રહ્યું, યોગ્ય એની માત્રા !


નવું ચોવીસ, એનાથી અદકું ! રહે એવી આશ !

આનંદ, કિલ્લોલ કરીએ, થાય ના કોઈ હતાશ !


પરમ કૃપાળુ પરમાત્મા, યાદ રહે ! સદા નમાવીએ શીશ !

કરમ સરવ, જે મુક્તિ માટે રહે ! મળે અઢળક આશિષ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy