STORYMIRROR

RASIKBHAI PARMAR

Inspirational Others

3  

RASIKBHAI PARMAR

Inspirational Others

પથ્થર લકીર તો નથી

પથ્થર લકીર તો નથી

1 min
8


કેન્સર કંઈ નથી,

પથ્થર લકીર !


ના ફરો અહીંથી તહીં, પૈસાનું કરો ના પાણી !

આધુનિક ચિકિત્સા, પડે અવળી; જગ રહ્યું છે જાણી !


કરવા મ્હાત એને "શિવામ્બુ ચિકિત્સા" શ્રેષ્ઠ છે !

કરો "સ્વમૂત્ર પ્રયોગ" જે અમૂલ્ય ને સરળ છે !


સાથે સાથે ગૌમૂત્ર તથા; યમનિયમ પાળવા,

ઉપચાર આયુર્વેદનો, કારગત છે ત્યાં બહુ,


છે મારી પાસે આ અંગે; આધારભૂત માહિતી !

જરૂરિયાતવાળા લોકો, સંપર્ક કરી શકે છે !


વધુમાં છે, ખાસ વિનંતી; આપ સૌ જનોને કે,

ઉતાવળમાં ના કરાવો ઓપર

ેશન, કીમો કે આરટી,


દર્દી પામે છે દુઃખ, પીડા પણ અનહદ સહે,

જીવતા કોષ જે કામના, પણ જાય છે મરી અહીં !


કોઈ એલોપથી જેવાંની સારવાર અપાય નહીં,

આપવી દર્દીને હૂંફ, વિશ્વાસ બંધાવવો અઢળક,


હિંમત જુસ્સો ને જોમથી સફળ થાઓ છો સો ટકા !

ઘેર બેઠાંનો ઉપચાર, આડઅસર તો જરાય નહીં !


વિશ્વાસે લગનથી, મૂત્ર પ્રયોગ સુપેરે કર્યો જેણે !

તે તે લોકોએ એનાં ફળ સુવર્ણસમ ચાખ્યાં છે !


થયા છે કાયમી તેઓ, એના ખુબ લાભાર્થી,

ચુસ્ત ચાહક અને પુરસ્કર્તા પણ, થઈ ગયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational