STORYMIRROR

Isha Kantharia

Tragedy

4  

Isha Kantharia

Tragedy

નકલી છે

નકલી છે

1 min
291

અહીં તો સૌ કોઈ નકલી છે,

સંબંધ પર નોટોની ઢગલી છે,


દર્પણ પણ નિસાસો નાખે છે,

માનવીએ જાત જો બદલી છે,


અહીં સ્વાર્થના જ સંબંધો છે,

"માબાપ"નો પ્રેમ અસલી છે,


પૈસા દેખીને લોકો સલામ ઠોકે,

અમીર લોક તરફ ભરે પગલી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy