STORYMIRROR

Prahladbhai Prajapati

Drama Inspirational

3  

Prahladbhai Prajapati

Drama Inspirational

નક્કી ન હોય એવી ક્રિયા

નક્કી ન હોય એવી ક્રિયા

1 min
27.1K


નક્કી ન હોય એવી ક્રિયા કરવા જેવી

=================

અહીં સહી ક્યાંયે ન ધરમ ગ્રંથે ઈશ્વરની,

ને છતાં પૂજાય છે એ વાત સમજવા જેવી,


વાત સીધી સરળ ને ભાષા છે તળ વાળી,

એવી લાગણી સમજી વાત સમજવા જેવી,


જયાં તુંડે તુંડે મતિર્ભીંદાની છે આઝાદી,

હોય એક મતનાં કુળ વાત માનવા જેવી?


સમય આથમ્યાની સમજ કેળવવા જેવી,

ભોગવેલા સંજોગોની કથા કહેવા જેવી?


ઈશ્વર છે વાત નિર્વિવાદે સ્વિકારવા જેવી,

ભૌગોલિક પૈઠણની અસર વાત માનવા જેવી?


હળવું મળવું દિનચર્યા સમી જીન્દગી જીવવા જેવી,

કાળના ચક્રની જાણ ન હોય તોયે ક્રિયા કરવા જેવી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama