STORYMIRROR

"Komal Deriya"

Abstract Romance

2  

"Komal Deriya"

Abstract Romance

નખરાળી -2

નખરાળી -2

1 min
98

તું આમ‌ નખરાળી નજરે જોઈ ને 

હસ‌ ના મારી‌ સામે,


વધેલા દિલના ધબકારા ને 

કંઈ સહેલું નથી લાવવા વિસામે...


મારી નખરાળી...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract