Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

નજરોના જામ

નજરોના જામ

1 min
126


તસ્વીર મારી નિહાળીને તેઓ,

કેવા દિલથી હરખાઈ ગયા, 

યુગો યુગોનો નાતો હોય તેમ,

મળવા બેબાકળાં થઈ ગયા,


ખબર નથી તેમને મારૂં ઠેકાણું,

શોધવા ભટકતા થઈ ગયા, 

શહેરની સૂમસાન ગલીઓમાં,

મારૂં ઠેકાણું પૂછતા થઈ ગયા,


અંતે મળ્યુ તેમને મારૂં ઠેકાણું, 

દોડીને મંઝિલે પહોંચી ગયા, 

તેમની હાલત જોઈને મારા,

નયનોથી અશ્રુઓ વહી ગયા,


અરસ પરસ નજર પડી અને

નયનોથી ઈશારા થઈ ગયા,

દોટ મૂકીને ભેટી પડ્યા અને

પ્રેમની સરિતા છલકાવી ગયા,


મારા ચહેરાને પકડીને હાથમાં,

નજરોના જામ છલકાવી ગયા,

મુજને દિલમાં સમાવી "મુરલી"

પ્રેમનો મધુર તરાનો ગાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama