STORYMIRROR

Meena Mangarolia

Abstract Others

2  

Meena Mangarolia

Abstract Others

નિશાળ

નિશાળ

1 min
13.8K


આજ આપણી એ

શૈશવની શાળામાં

પગ મૂકતા બધી યાદના સંભારણા મને

વળગીને હૈયે વળગ્યા...


હતું કે તારી મુલાકાત

મને આજ તો થશે જ...

પણ નસીબ હંમેશા

એક વેંત આગળ રહે છે

કે પાછળ રહે છે એજ

સમજાતુ નથી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract