STORYMIRROR

pooja dabhi

Drama Inspirational Thriller

4  

pooja dabhi

Drama Inspirational Thriller

નિરાળી આશા

નિરાળી આશા

1 min
380

હૃદયની આશા છે નિરાળી

અનોખા છે દિલોના રંગ,


હૃદયમાં વસનાર ઘણા છે 

મનમાં રહેનારાઓના અનેકો છે રંગ,


રળિયામણા છે મનના મોહકો 

હૃદયના મોહકોના અનેરા અનેરા રંગ,


હૃદયની આશા છે નિરાળી

અનોખા છે દિલોના રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama