STORYMIRROR

Neha Desai

Abstract

3  

Neha Desai

Abstract

નહીં કરે

નહીં કરે

1 min
171

હૃદય તૂટે તો, કલશોર નહીં કરે,

તૂટ્યા પછી, તડજોડ નહીં કરે !


દર્પણની જેમ, વેરાશે ટુકડાં,

પ્રતિબિંબ જુદાં, એક નહીં કરે !


દુ:ખ ને સુખ, ભાગ છે જીવનનો,

જિંદગી એમજ, પોબારા નહીં કરે !


ધૈર્ય ‘ને સાહસથી, જીતાય છે યુધ્ધ,

હૃદય સૈનિકની જેમ વાર નહીં કરે !


લાગણીઓ દુભાય તો દિલ રડે છે,

'ચાહત' મનની જિંદગીભર રાજ નહીં કરે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract