STORYMIRROR

Jeetal Shah

Abstract Others

3  

Jeetal Shah

Abstract Others

નારી

નારી

1 min
539

નારી માટે કયો શબ્દ વાપરવો ?

નારી તો છે, આ જગની નારાયણી..


નારી માટે શું કહું ?

નારીમાંજ છે, સર્વ શક્તિ..


નારી માટે શું કહું ?

મા દુર્ગા, લક્ષ્મી, સરસ્વતીનું સ્વરૂપ છે..


નારી માટે શું કહું ?

અન્ન આપે, તે અન્નપૂર્ણા છે..


નારી માટે શું કહું ?

મા, ઈશ્વરનું એ સ્વરૂપ છે..


નારી માટે શું કહું ?

આ જગની એ પાલનહાર છે..


નારી માટે શું કહું ?

માતા, પિતાની આન, બાન, શાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract