STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Inspirational

4  

Girimalsinh Chavda "Giri"

Inspirational

નારી

નારી

1 min
470


જિંદગીમાં રહેલા સવાલોનો જવાબ એટલે નારી,

આત્મબળથી સફળતા પ્રજ્વલિત કરે એટલે નારી.


મુસીબતોમાં હર હંમેશ સાથે રહેતી એટલે નારી,

હાથોમાં હાથ રાખીને હંમેશા સાથે ચાલતી એટલે નારી.


પ્રેમથી ભરેલો પ્રેમમય ભંડાર એટલે નારી.

માઁ ની મમતાનો આધાર એટલે નારી.


મુશ્કેલીઓના સમયે-સમયે સમય બને એટલે નારી,

અધર્મો અને હિંસાનાં પંથે વિરાંગના એટલે નારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational