STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Others

4  

Girimalsinh Chavda "Giri"

Others

"સડક છે "

"સડક છે "

1 min
320

રાહી થાકીને ઉભી કેવી સડક છે,

નસીબની નિશાનીઓ છોડતી સડક છે,


શાંત ચિત્તે સાંભળતી સડક છે,

રાહી આ મઝધારે ભટકેલી સડક છે,


સવારે જીવતી ને રાતે મરતી સડક છે,

નસીબનો હાથ પકડતી સડક છે,


એકધારી ચાલતી શાંત સડક છે,

યાદોનું પોતીકું ભરેલી સડક છે.


સામગ્રીને રેટ આપો
લોગિન