STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Others

4  

Girimalsinh Chavda "Giri"

Others

જિંદગી

જિંદગી

1 min
230

ક્યારેક અમીર તો ક્યારેક ગરીબ છે જિંદગી,

તો ક્યારેક ભૂખ્યા પાળેલા ભિખારીનો રોટલો છે જિંદગી,


ક્યારેક કોઈ ને અપનાવે તો કયારેક કોઈને છોડે જિંદગી,

કોને ખબર કોને અપનાવે અને કોનેે છોડે જિંદગી,


ક્યારેક સારો તો ક્યારેક ખરાબ સમય છે જિંદગી,

બસ કાળના ચક્રને બદલાવી નાંખે તે છે જિંદગી,


સુખ ને દુઃખમાં દુઃખ ને સુખમાં ફેરવે એ છે જિંદગી,

અણધારી આનોખી ઘટના કરે એ છે જિંદગી,


ક્યારેક મોત તો ક્યારેક જ્ન્મનું બંધન છે જિંદગી,

બસ માણી લેવા જેવી એક પળ છે જિંદગી,


Rate this content
Log in