Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Girimalsinh Chavda "Giri"

Inspirational

3  

Girimalsinh Chavda "Giri"

Inspirational

હાઈકુની સંગાથે

હાઈકુની સંગાથે

1 min
192


રડ્યો છું,

આખરી ક્ષણ તક

રાહ જોઈ.


બદલાવી દુનિયા,

અહીં બધાને, નહીં

બદલાવી જાતને.


માંગ્યો દરિયો,

પ્રેમનો બદલામાં મળી

માત નિરાળી.


માત્ર એક જ 

ચાંદો, પ્રકાશે

પૂરું આંગણું.


ગયો છું

સૌની શોકસભામાં :

નહિ પોતાની.


પહેલો પ્રેમ,

મા પોતે, આપે

પ્રેમ અપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational