STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Others

3  

Girimalsinh Chavda "Giri"

Others

જમાનો નથી

જમાનો નથી

1 min
220

જીવવા દે એવો આ જમાનો નથી,

જીવંત સ્વાર્થી માનવ મજાનો નથી,


પ્રેમથી ભરેલો જ્યાં ખજાનો નથી,

જે પણ હોય તે રાજા પ્રજાનો નથી,


કિંમત ઘણી છે વિશ્વાસની અહીં,

દિલની વાત ને હું અંદર રાખતો નથી,


આપો દિલતો સાચવી રાખી પ્રીયે,

બાકી હું પ્રેમની ભીખ માંગતો નથી,


ભલેને હોય ગાલે હજારો ખંજન,

હું હાથ જોય ચુંબન કરતો નથી,


સંભળાવો તો લખું એક પન્નુ તમારું,

છેલ્લે પ્રણય ને પામવા લખતો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન