નાદથી
નાદથી
જમાનો વહે નીજના નાદથી
એમાં ન કશું કય નવાદથી,
તરુવર રચે તેના પાદથી
વાયુ વહે છે તેજ નાદથી,
ભાત ભરી પકૃત ભાવથી
મેઘ સવાય જાણે નાદથી,
મજા જીવતર છે નાદથી
શમણા ન શમે સાજથી,
ચાલતી રહે પળ પ્યારથી
બસ, જોઈએ જ સારથી,
કોઈ સ્વના ન કહે કાજથી
મનરવ મળે સદા સારથી.
