Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Shukla

Romance Others

4.5  

Purvi Shukla

Romance Others

ના શકે?

ના શકે?

1 min
46


તું મને પ્રેમ એવો કરી ના શકે ?

શું સંબંધો વિના તું વરી ના શકે !


આપજે તાલી હસવાને કારણ કદી 

આંખથી એમ આંસુ સરી ના શકે ? 


તું ભલે ના મળે જિંદગીભર મને, 

શું નયનમાં તું મુજને ભરી ના શકે ?


ના વધુ માંગતી તારી પાસેથી હું,

એક પળ શું મને તું સ્મરી ના શકે ?


આમ તો આખું ઉપવન તારી પાસ છે,

એક ગુલાબ મુજને ધરી ના શકે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance