Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tejas Vasani Jamnagar

Romance

4.3  

Tejas Vasani Jamnagar

Romance

મુસાફરી

મુસાફરી

1 min
172


પથ નક્કી થયાં પછી, ચાલવું છે સાથે ? 

હાથમાં હાથ પકડી, ચાલવું છે સાથે ? 


માપી લીધાં છે, શબ્દને સ્વભાવ જાણી,

આધાર લઈને આપી, ચાલવું છે સાથે ? 


અજાણ હતાં જ્યાં સુધી એકબીજાથી, 

જાણ્યાં હવે તો પછી, ચાલવું છે સાથે ?


બની શકે રસ્તો હોય, મુશ્કેલ ને આકરો, 

એકબીજાનો ટેકો લઈ, ચાલવું છે સાથે ?


સંબંધમા આવ્યાં પાછી ના વળ જીવીએ,

ત્યાં સુધી મુસાફરી કરી, ચાલવું છે સાથે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance