STORYMIRROR

Saini Nileshkumar

Romance Others

3  

Saini Nileshkumar

Romance Others

મુલાકાત હતી એ આખરી

મુલાકાત હતી એ આખરી

1 min
224

શાંત ઝરણાંના સૂરો હતા,

અનેરા અને દ્રશ્ય હતા સુનેરા,


વાત છે અનોખી એમનું સ્મિત હતું મોહિલુ

આખરી મુલાકાત હતી એ નિરાળી,

એમની પરછાયી હતી એ ઘેલી.


શબ્દો હતા એમના ક્યાંક અમૃત,

લટો હતી ક્યાંક મારી બેકાબુ

વેરાય ગયેલી એ સુરજ કિરણ હતી ક્યાંક તેજ,

મારી આંખોનો રંગ હતો નશીલો કથ્થાઈ.


આખરી મુલાકાત હતી એ નિરાળી,

પાછા વળાવી અમે પણ અમારા પગલાં,

સૂરજના ઢળતાં જ અને રાત સુનેરી યાદથી ગુજારી,

મુલાકાત હતી એ આખરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance