STORYMIRROR

Nayana Charaniya

Romance

4  

Nayana Charaniya

Romance

ઢળતી સાંજ

ઢળતી સાંજ

1 min
345

ઢળતી સાંજ ને તારો સ્પર્શ,

ઢળતી સાંજ ને તારો એ પ્રેમ.


ઢળતી સાંજ ને તારો ચહેરો,

ઢળતી સાંજ અપાવે તારી યાદ.


ઢળતી સાંજ ને આવે તારી યાદ,

હવે તો બવ રડાવે તારી યાદ.


ઢળતી સાંજ પણ હવે તો ગઈ વિતી,

જોને થયું અંધારું મળવા આવને શ્યામ.


ઢળતી સાંજે એક જ તારી વાત,

હવે ન થાય સહન તારી આ યાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance