Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi sunil Patel

Romance Inspirational Others

4.5  

Purvi sunil Patel

Romance Inspirational Others

પ્રેમનાં પંથે

પ્રેમનાં પંથે

1 min
275


ચહેરો એમનો હસમુખો ખૂબ ગમી ગયો,

સૌંદર્ય અપ્રતિમ હું જોતો જ રહી ગયો,

હૃદયને તો ખબર હતી સામે યૌવન ઊભું,

એની મોહક અદાથી હું ઘાયલ થઈ ગયો,

ઓસરીમાં બેઠીબેઠી એ નિહાળતી રહી,

એમને જોતાંવેંત જ હું પ્રેમમાં પડી ગયો,

ધીરેધીરે પ્રીતનાં પાલવડે હું બંધાતો રહ્યો,

દિલનાં વહેણમાં હું સતત વહેતો ગયો,

યૌવનની જ સુવાસ તો પ્રસરી રહી'તી,

યૌવનની એ મુગ્ધતામાં જ હું ડૂબતો ગયો,

દિલમાં અલગ જ હલચલ મચી રહી'તી,

આ સપનું છે કે હકીકત, હું ખોવાઈ ગયો,

ખબર ન હતી આ મારી સ્વપ્નસુંદરી હશે,

પ્રેમનાં પંથે અજાણતાં જ હું નીકળી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance