Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

divya dedhia

Romance Others

4  

divya dedhia

Romance Others

પ્રેમ સૌનો

પ્રેમ સૌનો

1 min
364


સદા પ્રેમ આપો મળે પ્રેમ સૌનો,

હશે જો સમર્પણ ફળે પ્રેમ સૌનો,


અગનને જે ઠારે એ છે ભાવ જેનો,

બરફ જેમ આ પીગળે પ્રેમ સૌનો,


બળીને એ વાટ કરે દૂર વદ ને,

જુઓ દીપમાં ઝળહળે પ્રેમ સૌનો,


વસાવે અમીની જ ધારા સદાયે,

નદી જેમ દરિયે વળે પ્રેમ સૌનો,


કરણની મિટાવે તરસ સૂર મીઠા,

પછી’દિવ્ય’,રવ સાંભળે પ્રેમ સૌનો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance