STORYMIRROR

Dharmik Rathwa

Romance

4  

Dharmik Rathwa

Romance

ચાહું છું

ચાહું છું

1 min
336

તારા આગમનની સોહામણી સવાર બનવા ચાહું છું, 

તારી ખુશીમાં તારા ચહેરાનું સ્મિત બનવા ચાહું છું.


તારા ગમમાં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું,

તારા સંઘર્ષમાં તારું મકકમ મનોબળ બનવા ચાહું છું.


ફકત એટલું જ કહેવા માંગું છું કે બની શકું તો 

તારી નબળાઈ નહીં, તારી તાકાત બનવા ચાહું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Dharmik Rathwa

Similar gujarati poem from Romance