STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational

આવી દિવાળી

આવી દિવાળી

1 min
341

આજ દિવાળી કાલ દિવાળી, 

કરતાં કરતાં આવી ગઈ દિવાળી, 


પ્રકાશનું આ પર્વ દિવાળી, 

ઉજાસ કેરી આ ઉજવણી, 


ઘર સફાઈ ઘર અજવાળે, 

આતમ સફાઈની જીવન સુધારે, 


ધનતેરસ માયા મૂકો કરો ઉજાણી, 

કાળીચૌદસ કાલિમાની કહાની, 


દિવાળી સાથિયા પૂરે અંતરમાં, 

"રાહી" નવુ વર્ષ રચે નવી કહાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance