STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

"એક ઢળતી સાંજે".

"એક ઢળતી સાંજે".

1 min
447

આથમતો સૂરજ અને આ ઢળતી સાંજ છે,

પ્રિયતમ વિના આ હૈયે સળગતી આગ છે,


આ ચોમાસુ વરસે અનરાધાર તોય દિલ સાવ કોરું,

ચોધાર આંસુ એ રડતી જાણે ! મારી આંખ છે,


પ્રીતમ સાથે બાંધી પ્રીત મે જન્મો જનમની,

એની યાદમાં હૈયું જાણે! ભડભડતી આગ છે


આજે વાદળી હેત વરસાવે ધરા પર, જોઈ મારી આંખો તરસે,

પ્રીતમનાં પ્રેમમાં વિજોગણ તરફડતી દિનરાત છે,


આંખો મારી જોને! હેલી થઈને વરસે એની યાદમાં,

પ્રીતમનાં પ્રેમને પામવા ઈશ્વર સાથે લડતી એ દિનરાત છે,


Rate this content
Log in

Similar gujarati poem from Romance