મતદાન કરીએ
મતદાન કરીએ
સોનેરી દિવસ આવ્યો, આજે સોનેરી દિવસ આવ્યો,
લોકશાહીનો દિવસ આવ્યો, આજે સોનેરી દિવસ આવ્યો,
મોંઘેરો દિવસ આવ્યો, આજે મોંઘેરો દિવસ આવ્યો,
મનથી મતદાન કરીએ આજે મોંઘેરો દિવસ આવ્યો,
ચાલો આજે મનથી વિચારી આજે મહત્વનો દિવસ આવ્યો,
સાચા વ્યક્તિ જે મત આપી એ આજે મહત્વનો દિવસ આવ્યો,
સાથે ચૂંટણી કાર્ડ લઈ જઈએ આજે ઓળખનો દિવસ આવ્યો,
પોતાની સાચી ઓળખ આપીએ આજે ઓળખનો દિવસ આવ્યો,
સાથે બીજા પૂરાવા લઈ જઈએ આજે પ્રમાણિકનો દિવસ આવ્યો,
મનોબળથી મત આપીએ આજે પ્રામાણિક બનીએ,
લોકો ને મત આપી એ આજે લોકોને ચૂંટવીએ
લોકશાહીનો આ ડંકો સારા જગમાં વગાડીએ.
