STORYMIRROR

Anjana Gandhi

Romance

3  

Anjana Gandhi

Romance

મોતી ઝવેરાત ખજાનો

મોતી ઝવેરાત ખજાનો

1 min
13.8K


મારા મનનું મોતી,ચોરાયુ,

કોને કહુ મારા હ્રદયાની વાત,


મારો અનમોલ ખજાનો ચોરાયો,

એ હતી પહેલા મિલન ની રાત


દિલ દઈને બદલે, દિલ જો મલે,

એતો હતી પ્રેમની સૌગાદ,


ચોરી ને દિલ એકલું મારું,

પિયુ એ બતાવી જાત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance