STORYMIRROR

Anjana Gandhi

Drama

3  

Anjana Gandhi

Drama

આંગણિયે ઊગેલી ચમેલી

આંગણિયે ઊગેલી ચમેલી

1 min
381

દિકરી મારા આંગણિયે ઊગેલી ચમેલી,

સદા કંકુ વરણી એની છે હથેળી..


બનાવી મુજને મા પ્રભુએ સદાની,

મારી એષણાની સજાવી હવેલી..


કદી છાય હૈયે ઉદાસી જો મારા,

હસાવી મૂકે મુજને, મારી એ સહેલી..


ભૂલે લોક છોને માવતરને પોતાના,

વિસરતી ના દિકરી પિયરની એ ડેલી..


Rate this content
Log in

Similar gujarati poem from Drama