STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

મંથન

મંથન

1 min
590

અમૃત અને ઝેર માટે સમુદ્ર મંથન કારણભૂત છે,

ઝેર પીધુ શિવ ભગવાને, જેના માથે ભભૂત છે,

સાહિત્યકારો પણ કરતા હોય છે વિચારોનું મંથન,

ઝેર પી પોતે, દુનિયાને આપે સાહિત્યનું અમૃત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational