મનનું તોફાન
મનનું તોફાન
સાગરમાંથી ઉઠતા તોફાનો શમી જાય છે,
મનમાંથી ઉઠતા તોફાનો હચમચી જાય છે.
એ આવે છે ઘીરે ઘીરે વરસાદ લાવે સાથે,
મનમાંની જ્વાળા કેટલાયને બાળી જાય છે,
સાગરનું હૃદય ખારું પણ આપે જળ મીઠું,
મનનાં ઉંડાણમાંથી ભીનાશ સૂકાતી જાય છે.
સાગરમાંથી ઉઠતા તોફાનો શમી જાય છે,
મનમાંથી ઉઠતા તોફાનો હચમચી જાય છે.
એ આવે છે ઘીરે ઘીરે વરસાદ લાવે સાથે,
મનમાંની જ્વાળા કેટલાયને બાળી જાય છે,
સાગરનું હૃદય ખારું પણ આપે જળ મીઠું,
મનનાં ઉંડાણમાંથી ભીનાશ સૂકાતી જાય છે.