Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Raval

Drama Romance

3  

Devendra Raval

Drama Romance

મંજૂર છે

મંજૂર છે

1 min
165


તમારી ચાહતમાં ઇલઝામ મંજૂર છે,

કહી દો બધું આજ સરેઆમ, મંજૂર છે.


આમ પણ મારું તો કશું જ નથી અહીં,

નામ થાય બદનામ, મંજૂર છે,


તમને મળ્યા પછી હું જ ખોવાઈ ગયો,

જીવન રહે ગુમનામ, મંજૂર છે.


મંઝિલ જીવનમાં ક્યાં રહી હવે ?

ભલે ન મળે મુકામ, મંજૂર છે.


પ્રેમનો રાહ હશે કંટકમય કદાચ,

ગમે તે હો અંજામ, મંજૂર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama