Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Inspirational

4.8  

Dr Sejal Desai

Inspirational

મજબૂત મનોબળ

મજબૂત મનોબળ

1 min
735


લક્ષ્ય ભલે ને ઊંચું છે તોયે,

હૈયે હિંમતની ક્યાં કમી છે?


આગવું સ્થાન સ્થાપવા માટે,

પ્રયત્નોની સંખ્યા ભરપૂર છે.


પથમાં દરેક પગલે વિઘ્નો છતાંય,

વિશ્વાસ મનોમન અકબંધ છે..‌


ધાર્યું પરિણામ મળે કે ન મળે,

ધીરજ અખૂટ રાખી છે...


સફળતાની આશા મનોમન તોયે,

નિષ્ફળતાને પણ પચાવવી છે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational