STORYMIRROR

LALIT PRAJAPATI

Abstract Romance

4  

LALIT PRAJAPATI

Abstract Romance

મજા નથી

મજા નથી

1 min
267

જેમ ગરજવામાં બહુ મજા નથી

એમ તરસવામાં બહુ મજા નથી,


માણશો તો ગમશે જિંદગી તમને

એને સમજવામાં બહુ મજા નથી,


પાત્ર દૂરથી સારું લાગે છે કર્ણનું

એને ભજવવામાં બહુ મજા નથી,


પ્રેમનાં આયખા હોય તહેવાર નહીં

એને ઉજવવામાં બહુ મજા નથી,


ઝેર છે આ સંબંધો નામ વગરના 

એને પરખવામાં બહુ મજા નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

મજાનુ

મજાનુ

1 min વાંચો

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

Similar gujarati poem from Abstract