STORYMIRROR

Vijay Prajapati

Drama Fantasy Inspirational

3  

Vijay Prajapati

Drama Fantasy Inspirational

મિત્ર કામનો,

મિત્ર કામનો,

1 min
25.4K


નજર ઉઠાવું ને જોઈએ શું મારે સઘળું,

મારે તો જોઈએ એકમાત્ર મિત્ર,

સૌથી અઘરું,


આગ ને ચાંપી નાખે વમળ શું

કામનું,

પાણી જેવા હૃદય પર સરકે એ મિત્ર કામનું,


કમોસમી પડતો ખાંગો મેઘ શું કામનો,

રોજ હેલી કરતો ઝરમર એ મિત્ર કામનો,


આંખે છાજે એવું અજવાળું, અટંબ નું છેક,

નિદ્ર વિચારની શૈલી પ્રગટાવે, વલંબ નું મિત્ર કામનું,


સાવ સુના પડેલા વડલાની વડવાઈ શું કામની,

મારે તો ટેકે ટેકે લટડી પડતી,

મિત્રતા કામની,


ભુંસાઈ જાય એવી અપ્સરાની પેન્સીલ નું શું કામ,

મારે તો ઢોળી ઘાટા થાય એવી,

કલમ મિત્ર નું કામ,


'વિજ' હૃદયને અડે નહીં તો એ

રુધિર નું શું કામ,

મારે તો જોઈએ રક્ત થી નસેનસમાં

શ્વાસ મિત્રનું કામ.



Rate this content
Log in

Similar gujarati poem from Drama