STORYMIRROR

Kausumi Nanavati

Drama

3  

Kausumi Nanavati

Drama

મિલન

મિલન

1 min
299

રખે ને તું સાદ પાડે,

હિમ્મત રણકારે આવે,


વાતોની રમતે શબ્દો સરે,

ગઝલ કોઈ અનોખી બને,


લાગણીથી ભરેલી પળો વીતે,

ને હૈયાની વાત હોઠે આવે,


ઢળતી એ સાંજની વેળાએ,

સૂર્ય ભલે ઝાંખો પડે,


ખીલતી ચંદ્ર કળાએ,

ચકોરને જાણે શશી મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama