Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Bhatt

Tragedy

3  

Varsha Bhatt

Tragedy

મહિયર

મહિયર

1 min
158


એવી કોઈ જગ્યા હોવી જોઈએ

જ્યાં દિલની વેદના ઠાલવી શકાય,


નથી મારી પાસે મા નો પાલવ કે હળવી થઈ આંસું વહાવી શકું હું,


નથી મારી પાસે મહિયરની માયા કે

જ્યાં નિરાંતનો શ્વાસ લઈ શકું,


હ્દયમાં ભરેલો છે ભારે અગ્નિ ને

દિલમાં છે વણકહી વેદનાઓ,


બળબળતા તાપમાં આપે છાંયડો એવાં પિતાનાં પ્રેમને ઝંખતી રહી,


નથી મળ્યો એ ખભો જ્યાં આંસુઓ વહાવી હળવી થઈ શકું,


બસ જીવનમાં સાથ છે એક હમસફરનો જે સાથ આપે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy