STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Tragedy Fantasy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Tragedy Fantasy

મહેનત

મહેનત

1 min
169

ખુદના દમ પર હર દમ ઊભો,

જાત પર હું ખુદના દમે ઊભો,


મહેનત મારી ઓળખ લઈ ઊભો,

નાનપ ના કામની આવડત લઈ ઊભો,

ઝડપ અને કાબુની કસબ લઈ ઊભો,

કામ ના નાનું મહેનત લઈ ઊભો,


"રાહી"મહેનતે ઉડાન મારી દુનિયા દેખશે,

સફળતા પારિતોષિક હું સાથે લઈ ઊભો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance