STORYMIRROR

RakeshSinh Solanki

Romance

4  

RakeshSinh Solanki

Romance

મઝધાર

મઝધાર

1 min
387

મઝધાર મને ગમે છે

જેમ દિલમાં તું રમે છે


આંખોને સતત ઉજાગરા

વાટમાં તારી એ ભમે છે

મઝધાર મને ગમે છે

જેમ દિલમાં તું રમે છે


મનને મણાવું મઝધારે

યાદો તારી જ એ ખમે છે

મઝધાર મને ગમે છે

જેમ દિલમાં તું રમે છે


મઝધારથી દૂર છે કિનારા

નાવ એથી જ ધમધમે છે

મઝધાર મને ગમે છે

જેમ દિલમાં તું રમે છે


'રાકેશસિંહ' જીવનપંથ

સિતારો થઈ ટમટમે છે

મઝધાર મને ગમે છે

જેમ દિલમાં તું રમે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance