RakeshSinh Solanki
Inspirational
માવતર એટલે માવતર
કદીયે ન થાય કમાવતર
ઉછેરમાં ન રાખે કચાશ
ઉત્તમ કરાવે એ ભણતર
સંકટ ઘણા આવે જીવનમાં
સાચે રસ્તે કરાવે ઘડતર
પરિવારનાં એજ છે મોભી
સમાજનું મજબૂત ચણતર
'રાકેશસિંહ ' જીવન સંગ્રામ
સફળ કરે એ સપનાનું વાવેતર
વિયોગ
રાખડી
રવિવાર
માવતર
મઝધાર
ડગલે ને પગલે
જ્ઞાનનો ભંડાર
ડોક્ટર અને દવ...
ચાલ ફરવા જઈએ
પિતાજી
કમળ પુષ્પ બંને ભૂજામાં .. કમળ પુષ્પ બંને ભૂજામાં ..
દરેકના જીવનને આપે નવો આકાર .. દરેકના જીવનને આપે નવો આકાર ..
સમૃદ્ધિ આપે મા સિદ્ધિદાત્રી.. સમૃદ્ધિ આપે મા સિદ્ધિદાત્રી..
નવ રંગોમાં એ સહુથી શોભતો.. નવ રંગોમાં એ સહુથી શોભતો..
ગ્રે રંગ થકી વધે એ પળપળ.. ગ્રે રંગ થકી વધે એ પળપળ..
પ્રકૃતિ નવ નવ રંગોથી ખીલે જો .. પ્રકૃતિ નવ નવ રંગોથી ખીલે જો ..
જીવનના દરેક તબક્કે છત્ર સમુ છે મારું ઘર .. જીવનના દરેક તબક્કે છત્ર સમુ છે મારું ઘર ..
બસ આશા ઉલ્લાસના રંગે તું તારી જાતને રંગ .. બસ આશા ઉલ્લાસના રંગે તું તારી જાતને રંગ ..
જીવન સાગરમાં કુટુંબરૂપી નૈયાનો હું પતવાર છું .. જીવન સાગરમાં કુટુંબરૂપી નૈયાનો હું પતવાર છું ..
અમારી સાથે મિત્રતા તો કરી લો .. અમારી સાથે મિત્રતા તો કરી લો ..
ગઝલની જાન બન્યા આ શબ્દો .. ગઝલની જાન બન્યા આ શબ્દો ..
તેમને લાલ રંગની ચૂંદડી અને પુષ્પ ચડાવવામાં આવે.. તેમને લાલ રંગની ચૂંદડી અને પુષ્પ ચડાવવામાં આવે..
આસોમાં તું આવી માડી.. આસોમાં તું આવી માડી..
સુંદરતા ઘણી.. સુંદરતા ઘણી..
દુશ્મનને પણ પ્રેમ કરવો એ જ સાચી રીત છે .. દુશ્મનને પણ પ્રેમ કરવો એ જ સાચી રીત છે ..
ઉપકાર માનું એનો, મને જ્ઞાન દીધું .. - - ઉપકાર માનું એનો, મને જ્ઞાન દીધું .. - -
જ્ઞાન પીરસું સમ... જ્ઞાન પીરસું સમ...
તે રંગમાં ફરી રંગાઈ જાઉં છું.. તે રંગમાં ફરી રંગાઈ જાઉં છું..
જીવનપંથે રે આગળ વધજો .. જીવનપંથે રે આગળ વધજો ..
વિદ્યાર્થી સરસ્વતી ઉપાસક બની .. વિદ્યાર્થી સરસ્વતી ઉપાસક બની ..